STORYMIRROR

Kaushik Dave

Comedy Drama Fantasy

3  

Kaushik Dave

Comedy Drama Fantasy

"જીભ લપસી જાતી"

"જીભ લપસી જાતી"

1 min
160

બોલતા બોલતા લપસી જાતી

જીભ પણ કેવા તરખાટ મચાવતી,


તમે ગમ્યા બદલે ટમે ગયમા બોલાતું !


પછી થોડું સ્મિત પણ થાતું

મીઠું બોલતા કડવું બોલાતું,


બધે ઝઘડાનું મૂળ થાતું,

જીભ લપસી જાતી, ટુંકારો પણ કરતી,


તું ને બદલે ટું બોલાતું,

લોક કહે જુઓ તો..ત..ડો..બોયલો

હસીને એ ભાર વિના પણ બોલતો,


મીઠી મીઠી વાતો થાતી, લોક કહે જીભ લપસી જાતી

મીઠી ભાષા પારસીની, કદી એ ના લપસી જાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy