STORYMIRROR

Meena Mangarolia

Inspirational

2  

Meena Mangarolia

Inspirational

ઝૂલો

ઝૂલો

1 min
13.6K


હું તો લીલા કદમનું ઝાડ

ફુલતુ અને ફાલતુ જાઉંં.

રાધા કાનાના પવિત્ર પ્રેમનો હું સાક્ષી...


નિત નિત ગીતડાં હું ગાઉં

બાંધ્યો મારી ડાળે હિરનો

હિંચકો...

ઝૂલે અને ઝૂલાવે રાધા-કાન...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational