STORYMIRROR

Satish Sakhiya

Tragedy

3  

Satish Sakhiya

Tragedy

ઝંઝીર

ઝંઝીર

1 min
25.9K


જકડાયું છે દિલ તે આપની ઝંઝીર છે, 

પામવા મથે આપને મુજની તાસીર છે.

છે હકુમત પણ દિલ પર તારી જ ને, 

તું જ તો આ સલ્તનતની વજીર છે.

છે દર્દની જાગીર આ દુનિયા આખી, ને,

તારો સ્નેહ એમાં એક સુખની લકિર છે. 

મળે સુખ ભાગ્યમાં હોય તો માનવી ને,

ક્ષણિક, ને દુઃખ અહીં બધાની તકદીર છે. 

જન્મે છે સતીષ સૌ લલાટે લખાવી ને,

કોક પ્રેમમાં બેઠા હાથે જ બની ફકીર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy