ઝાંઝરી
ઝાંઝરી
આજ રે સ્વપ્નમાં હું તો
બજાર મહીં ઘુમતી તી
બજારે ઘુમતા ઘુમતા
દિકરી એક ઝાંઝરી રે લોલ
બજારમાં એ ઝાંઝરી
મન મારા મોહિ વિધુ
ઘેર આવીને મેં તો
લિધા રિસામણા રે લોલ
મને દેખાતી પેલી ઝાંઝરી
આજે એ આવી દો રે લોલ
પપ્પા મારા બહુ સમજાવે
ઝાંઝરી ના હોઠ ને હોય તે લોલ
મમ્મી મારી ગઈ દોડતી
બજારે લાવી એ ઝાંઝરી રે લોલ
ઝાઝરી પેરીને હું મહાલતી
ખુશી ચહેરે છલકાતી રે લોલ
