જે જડ્યું છે
જે જડ્યું છે
જે જડ્યું છે તેને જાણવાની પણ ઈચ્છા છે
જે મળ્યું છે તેને માણવાની પણ ઈચ્છા છે,
એકથી એક મળે એ સાથ પણ જરૂરી છે
એકલતામાં આ જિંદગીની શરૂઆત છે,
બે માંથી બે કાઢો એટલે જિંદગી પૂરી થાય
મીઠાશની આ જિંદગીની જિજ્ઞાસા છે,
સમય સમયની આ સરવાણી છે
મળે તો ગમે ના મળે તો સૌને ગમે,
શબ્દ જડે તો શરૂઆત થાય અને શબ્દ ખૂટે ત્યાં પૂર્ણવિરામ થાય
જીવન મળે ત્યાં જિંદગી કહેવાય
જિંદગીની જિજ્ઞાસા મળે ત્યાં જીવન જીવાય.
