STORYMIRROR

Nitesh Joshi

Comedy

3  

Nitesh Joshi

Comedy

જાણતો હશે

જાણતો હશે

1 min
14.4K


રોઈ રોજ આંખ મારી તું જાણતો હશે, 
મારું દર્દ દૂરથી પણ તું માણતો હશે. 

ખેંચ એમતો લકીરો દયાળુ હાથમાં, 
તુજનેજ માનવી સાદ તાણતો હશે.  

કેમ રાખછો કમી એકએક જીવમાં,
રાતદિન ચાલતી પ્રભુ ખાણતો હશે.  

એક બાદ એક 'હ્ર્દયા' ગઝલ રચાય છે,
મન દુભાય લાગતાં શબ્દ બાણતો હશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy