STORYMIRROR

Nitesh Joshi

Drama Romance

2  

Nitesh Joshi

Drama Romance

એકલતાનો સાર

એકલતાનો સાર

1 min
13.9K


તને ખબર છે કેટલો મરું છું?

તને મળવાને હજી જીવું છું.

 

રોજે રોજ શ્વાસ અંદર બહાર કરું છું,

તારી ખુશ્બુ વગર ઓક્સિજન ભરું છું.

 

રાત ને દીન અને સાંજ ને સવાર,

તારા દીદાર ને આંખ ખોલ બંધ કરું છું.

 

બીજા કોઇને મળતો નથી હું,

ફક્ત તારો ઇન્તજાર કરું છું.

 

હવે દિમાગ શું વાપરવાનું રહ્યું,

હું તો દીલથી જ વ્યવહાર કરું છું.

 

દુનિયા શોધે છે ક્યા ગયો જોષી?

હું તો એકલતામાં રોજ તને મળું છું.

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama