STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

જાણે લોહને મળ્યો પારસ

જાણે લોહને મળ્યો પારસ

1 min
190

હાથમાં આપ્યો હાથ,

જીવનમાં આપ્યો તમે સાથ,


જાણે ! લાગ્યું કે બેજાન લાશને મળ્યો શ્વાસ

જાણે મારી ગઝલને મળ્યો પ્રાસ,


જીવનમાં હતી જાણે સહરાનાં રણ જેવી ફિક્કાશ,

તારા પગરવે મળ્યો જાણે વસંત જેવો ઉલ્લાસ,


ઉદાસીની આગમાં સળગી રહ્યા હતા,

પણ તારા સ્પર્શે આપી નવી આશ, નવો અહેસાસ,


સાવ મૂલ્યહિન હતી હું તો,

પણ તારા આગમને લાગ્યું એવું જાણે લોહને મળ્યો પારસ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance