Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Fantasy Others

3  

Falguni Rathod

Fantasy Others

જાદુઈ અસર

જાદુઈ અસર

1 min
155


એક નગર મહીં દીઠો જાદુગર,

એનો જાદુ જોઈ દંગ હર નગર !


કરતબ અનેરા અજીબ દેખાડે,

માનવને પંખી બની કેવો ઊડાડે !


ફરતો રહેતો રાત્રિ રોજ પ્રહર,

ત્યાં નવા અજુબા કરે હર ડગર !


ગીધ દોડી આવ્યું ઊડતું એની પાસ,

કરો ચમત્કાર મુજમાં હવે આશ..!


જાદુગરની જાદુઈ અસર થઈ,

સુંદર રાજકુમારી પ્રગટી ગઈ...!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy