Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Atul Dave

Tragedy

5.0  

Atul Dave

Tragedy

ઇસ્કોતરો

ઇસ્કોતરો

1 min
532


ઇસ્કોતરો ખોલીને બેઠો એક દી',

એમાં ગડી વાળેલા કાગળ નીકળ્યા.


લખ્યા 'તા જેને ક્યારનાં એ તો,

પાછળ છોડી આગળ નીકળ્યા.


ઘેરાયા ઘનઘોર ઘટાએ પણ,

એ પાણી વગરના વાદળ નીકળ્યા.


શમણાં વીણવા નીકળ્યો ત્યાં તો,

પાંપણે બની એ ઝાકળ નીકળ્યા.


Rate this content
Log in