STORYMIRROR

Atul Dave

Inspirational

3  

Atul Dave

Inspirational

મા

મા

1 min
230

મા એટલે.....

હાથ પકડી શીખેલી

પા પા પગલી,


મા એટલે.....

હાથના કોળીયાની મીઠાશ,


મા એટલે.....

માથે ફરતાં હાથની હૂંફ,


મા એટલે.....

ખભે મૂકાયેલા હાથની હિંમત,


મા એટલે.....

મા એટલે.....

મા એટલે.....

સઘળા સુખનું સરનામું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational