ઈશ્વરને માનો હવે...
ઈશ્વરને માનો હવે...
આવી રહી છે નવી ફેશન હવે...
જુઠા રિવાજ-પરંપરા ને તોડો હવે !
અગવડ-સગવડને રાખીને ધ્યાને...
દિલના ઉંડાણથી ઈશ્વર પૂૂજો હવે !
વિધિ-વિધાાનનું ખરે જ કામ નથી...
મર્મના તથ્યને સમજો હવે !
નામ અનેક પણ પરમાત્મા એક...
ધર્મ-સંપ્રદાયને છોડો હવે !
મૂૂૂરતને પૂજો કે તિરથને પૂૂજો...
પણ સાથે માનવતા દાખવો હવે !
બસ દિલથી ઈશ્વરને માનો હવે !
