STORYMIRROR

Shanti bamaniya

Romance Inspirational

3  

Shanti bamaniya

Romance Inspirational

ઈશ્ક

ઈશ્ક

1 min
146

મને ઇશ્ક સમજમાં ના આવે,

તે ખ્વાબ છે કે હકીકત.


મારો યાર અનોખો છે,

કે પછી નજરનો ધોખો.


લોકો કહે ઈશ્ક એક બીમારી,

તો પણ આ દિલ,બાજ ના આવે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance