Shanti bamaniya
Romance
હવે હું નથી
બસ આપણાપણું,
એકમેકમાં,
તારામાં મારાપણું,
મારામાં તારાપણું,
હું પ્રેમમાં છું,
આપો દર્દ કે સજા,
ધરો ઉપેક્ષા,
મને અસર નથી,
હું મારામાં જ નથી.
તું એકવાર કહી...
બંધ મુઠ્ઠીના ...
જીવતા છો
દિલને ગમ્યું ...
આરંભ સારો હોય...
વાતો વાતોમાં
જન્મોનાં જન્મ
હદ શેની ?
પ્રશ્નના જવાબ...
નાજુક દિલ
એક કલગી, કોઈ કૃષ્ણ થઈ મળે...! એક કલગી, કોઈ કૃષ્ણ થઈ મળે...!
'જેમ નવી કૂંપળો ફૂટી નીકળે છે એમ, વાત્સલ્ય ફૂટી નીકળતું મારા હૃદયમાં, નવા ખીલતા ફૂલો ની જેમ ક્યાંક, ... 'જેમ નવી કૂંપળો ફૂટી નીકળે છે એમ, વાત્સલ્ય ફૂટી નીકળતું મારા હૃદયમાં, નવા ખીલતા ...
તારી હથેળીમાં મને કોતરવા ... તારી હથેળીમાં મને કોતરવા ...
'કવિતા લખી છે એમણે અંતરમનના સાચા પ્રેમથી, ખુશનસીબ હું જેના માટે લખી કવિતા સાચા પ્રેમથી. દરેક શબ્દોમા... 'કવિતા લખી છે એમણે અંતરમનના સાચા પ્રેમથી, ખુશનસીબ હું જેના માટે લખી કવિતા સાચા પ...
'ભરતા હતાં કેડ પર ગાગર રાખી પાણી, તેના સ્પર્શ માટે અમે ગાગરથી એડી સુધી પહોંચ્યા.' એકવાર પ્રેમ થયા પછ... 'ભરતા હતાં કેડ પર ગાગર રાખી પાણી, તેના સ્પર્શ માટે અમે ગાગરથી એડી સુધી પહોંચ્યા....
'પ્રિતડીએ બંધાય ને હેત એમ છુપાવાય નહીં, ત્યાં શરમથી ઢળેલી નજરો ઊચી કરી જોવાય નહીં.' પોતાના વાલમના મિ... 'પ્રિતડીએ બંધાય ને હેત એમ છુપાવાય નહીં, ત્યાં શરમથી ઢળેલી નજરો ઊચી કરી જોવાય નહી...
'વરસતા વરસાદમાં, ભીંજાઈને પણ કોરો રહ્યો, સંબંધોના સરવાળામાં, આમજ હેત શોધતો રહ્યો.' વરસાદ વરસીને તનને... 'વરસતા વરસાદમાં, ભીંજાઈને પણ કોરો રહ્યો, સંબંધોના સરવાળામાં, આમજ હેત શોધતો રહ્યો...
very nice words, read the feelings of a lover as rain. very nice words, read the feelings of a lover as rain.
તારી પાંપણોને કર હુકમ મારા દિલના પટ પર લખે કવિતા ! તારી પાંપણોને કર હુકમ મારા દિલના પટ પર લખે કવિતા !
તારી પાંપણો ને કર હુકમ મારા દિલના પટ પર લખે કવિતા ! તારી પાંપણો ને કર હુકમ મારા દિલના પટ પર લખે કવિતા !
when you came to me, the nature is dressing up .. when you came to me, the nature is dressing up ..
When you were When you were
Play like a child with the boat of paper.. ! Play like a child with the boat of paper.. !
Launguage of feelings and love.. please make me understand.. Launguage of feelings and love.. please make me understand..
I wish for the evening when you come to me like.. I wish for the evening when you come to me like..
Even her hate is her love for me... wow what a feeling Even her hate is her love for me... wow what a feeling
I m so much to you like smell in the air... Read the poem. You will love it. I m so much to you like smell in the air... Read the poem. You will love it.
Because of your beautiful eyes.. Because of your beautiful eyes..
'છોડી ભાતું એકમેકને કોળિયા દીધાનું યાદ, ને પછી સાથે જમતાં ઘંટડી સમી રણકતી.' ગરમીન જીવનનું એક સુંદર ચ... 'છોડી ભાતું એકમેકને કોળિયા દીધાનું યાદ, ને પછી સાથે જમતાં ઘંટડી સમી રણકતી.' ગરમી...
'વર્ષા રુરુ એ પ્રેમની ઋતુ છે, ઘેરાતા અને ગરજતા વાદળો પ્રેમીજનોના મન બેચેન કરી મુકે છે, મનગમતી વ્યક્ત... 'વર્ષા રુરુ એ પ્રેમની ઋતુ છે, ઘેરાતા અને ગરજતા વાદળો પ્રેમીજનોના મન બેચેન કરી મુ...