Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Tragedy Fantasy

3  

Zalak bhatt

Tragedy Fantasy

હુંની શોધ

હુંની શોધ

1 min
185


હું મને શોધતો-શોધતો ગયો

ના ખબર હતી તેથી નોંધતો ગયો


કેટલોય હતો અવરોધ તોય ગયો

કેટલાયને આવ્યો ક્રોધ તોય ગયો ?


કોઈએ દીધો સંબોધ તો ગયો

કોઈ કહેતાં લે’ નોંધ તો ગયો,


કોઈ આલતા’તાં બોધ તો ગયો !

કેટલીયે કરવી’તી શોધ તો ગયો,


કેટલાયે વટીને ધોધ તો ગયો !

કોણ આવે સમક્ષ ? યોદ્ધ તો ગયો,


કોણ છે વિપક્ષ એપણ શોધતો ગયો !

ને વળી સાપક્ષને પણ નોંધતો ગયો


ના,ખબર હતી છતાંય નોંધતો ગયો !

હું મને શોધતો-શોધતો ગયો ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy