STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Inspirational

3  

Jaya. jani. Talaja."jiya"

Inspirational

હું

હું

1 min
152

બની શબ્દ, નહીં રહું નિ:શબ્દ.

નાદ બની સભામાં, ગર્જીશ હું.


શું નારી હું, એથી શું ?

અલખ નિરંજનની, શક્તિ છું 'હું'.


થઈ સર્જન સાહિત્યમાં રહીશ હું.

શક્તિ બની સંસારમાં તરીશ હું.


મારી જાતને આગળ લાવીશ હું.

નહીં, નિ:સહાય, સહાયક બનીશ કોઈની હું.


છું હું નારી, એથી શું?,

હારીશ નહીં, થાકીશ નહીં, સંઘર્ષ કરીશ હું.


બની વિજેતા, સ્ત્રી જાતને સલમાન આપીશ હું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational