Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Trupti Gajjar

Romance

3  

Trupti Gajjar

Romance

હું તને ચાહું છું

હું તને ચાહું છું

1 min
738


ભલે તું મને ચાહે કે ન ચાહે,

પણ હું તને ચાહું છે.

તારી આંખોમાં ભલે ન ઝરે નેેહ

પણ હું તને ચાહું છું.


ઉઘડતી સવારનુંં એ છેલ્લું-

સ્વપ્ન છે તું,

ગાલ પર પડતું એ પહેલું -

સૂર્ય કિરણ છે તું,

મારા હૃદય ખીલતું રોજ

પુષ્પ તારા નાામનું-

કેમ કેે હું તને ચાહું છું.


મારા હોઠો પર રમતુંં સદા-

મીઠું સ્મિત છે તું,

આંંખોમાંથી નીકળતું આંસુુંનું

એ નીર છે તું,

હૃદયનો દરેક ધબકાર કરે

રટણ તારા નામનું, 

કેેેમ કે હું તને ચાહું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance