હું તારી બનું
હું તારી બનું


લખે જો તું મને તો,
હું તારી ગઝલ બનું,
ચાહે જો તું મને તો,
હું તારી ચાહત બનું,
દઈજો એકવાર,
તારા શ્વાસ મારા શ્વાસમાં,
કહે જો તું મને તો,
હું તારી સુગંધ બનું.
લખે જો તું મને તો,
હું તારી ગઝલ બનું,
ચાહે જો તું મને તો,
હું તારી ચાહત બનું,
દઈજો એકવાર,
તારા શ્વાસ મારા શ્વાસમાં,
કહે જો તું મને તો,
હું તારી સુગંધ બનું.