Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Tragedy

3  

Vanaliya Chetankumar

Tragedy

હું નિરાશ છું

હું નિરાશ છું

1 min
417


હું નિરાશ છું હું હતાશ છું

જીવનના આ બિંદુમાં હું બરબાદ છું,


હું પારકો છું હું અકળાયો છું

જીવનના આ પંથમાં પસ્તાયો છું,


હું હેરાન છું હું પરેશાન છું

જીવનના આ માર્ગમાં મૂંઝાયો છું,


હું શરમાણો છું હું સપડાયો છું

જીવનના આ આશમાં અટવાયો છું,


હું ભૂલ્યો છું હું ડૂબ્યો છું

જીવનના આ રંગમાં રઝળયો,


હું રેલાયો છું હું ફસાયો છું

જીવનના ભાનમાં ભરમાંયો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy