હું એક કવિ છું
હું એક કવિ છું
હું એક કવિ છું,
હું કવિતાનો રચનાર છું,
હું એક કવિ છું,
હું આત્માનો ચિત્રકાર છું,
હું એક કવિ છું,
હું મારા મનનો માલિક છું,
હું એક કવિ છું,
હું ઈશ્વરની અદભૂત ભેટ છું,
હું એક કવિ છું,
હું કલ્પનાની શક્તિ છું,
હું એક કવિ છું,
હું શબ્દના ભાગ્યનો નિર્માતા,
હું એક કવિ છું,
હું માનવીએ શબ્દોથી રચું છું,
હું એક કવિ છું,
હું શબ્દોને અમરત્વ આપું છું,
હું એક કવિ છું,
હું બોધને શોધી કાઢું છું.
