STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

હું છું કારીગર

હું છું કારીગર

1 min
432

મારું કામ કળા છે હું છું કારીગર

મારી કળા સુંદર છે હું છું કારીગર


મારી કળામાં છે સત્યનો શૃંગાર હું છું કારીગર

મારી કળામાં છે આત્માનો ભાવ હું છું કારીગર


મારી કળામાં છે સૌન્દર્યનો ભાવ હું છું કારીગર

મારી કળા છે મનનો માલિક હું છું કારીગર


મારી કળા છે પ્રકૃતિની પ્રેમી હું છું કારીગર

મારી કળા છે છે કુંજનનું કામ હું છું કારીગર


મારી કળા છે આત્માની ઉન્નતિ હું છું કારીગર

મારી કળા છે જીવન જીવવાની કળા હું છુ કારીગર


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children