બાળકો છે અણમોલ તેને તમે સાચવો
બાળકો છે અણમોલ તેને તમે સાચવો
1 min
189
બાળકો છે અણમોલ તેને તમે સાચવો
ભણાવી ગણાવી હોશિયાર બનાવો,
સામાજિક વ્યવહાર તેને શીખવાડો
શહેેર અને ગામડાના ભેદ સમજાવો,
બાળકો છે અણમોલ તેને તમે સાચવો
રસ્તાના નિયમોનુ પાલન કરાવો,
આજુબાજુ જોઈને રસ્તો ઓળંગે, શીખવાડો
જીવન અણમોલ છે તેને તમે સાચવો,
ટ્રાફિકના નિયમો તેને શીખવાડો
બાળકો છે અણમોલ તેને તમે સાચવો.
