STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Children Stories Fantasy

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Children Stories Fantasy

ઉડાન

ઉડાન

1 min
217

ભરવી છે ઊંચી ઉડાન મારે,

મનગમતા આકાશમાં ઉડવા દ્યો,


રોજીંદા વ્યવહાર માન બાંધો,

મારી ઈચ્છા ને રમવા દ્યો,


કાગળ ચોક ડસ્ટરમાં નહીં, 

મને યંત્રો સાથે ઉડવા દ્યો.


ભરવી છે ઊંચી ઉડાન મારે

મનગમતા આકાશમાં ઉડવા દ્યો


સામગ્રીને રેટ આપો
લોગિન