શબ્દ
શબ્દ
બાળક બોલે શબ્દ 'મા'
પ્રેમ એમાં જણાય,
પ્રેમ પણ વ્યક્ત,
શબ્દથી 'ના' થાય,
પ્રેમ છે અનુભૂતિ,
હૃદયમાંથી પેદા થાય,
વ્હાલથી 'મા',
હેત વર્ષા થાય,
શબ્દ એવા બોલીએ,
સૌને પ્રિય થાય,
'મા' અને બાળકનો પ્રેમ,
જગમાં ઉત્તમ ગણાય.
