Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arati Ramani

Tragedy Inspirational Others

4  

Arati Ramani

Tragedy Inspirational Others

હું બેઠો

હું બેઠો

1 min
23.6K


શબ્દ :- દરિયો(સાગર), ઉપવન(જંગલ)


લાગણીનાં દરિયે ડૂબકી લગાવી હું બેઠો, 

મદદે અસહાય ખુદને બનાવી હું બેઠો.


જાણ્યું તારું ઔલોકીક સ્વરૂપ છતાં ઈશ્વર, 

પાટા બાંધીને અંધ ખુદને બનાવી હું બેઠો.


માણ્યું તારું મનોહર ઉપવન છતાં ઈશ્વર, 

ખીલેલાં રમણીય પુષ્પને કરમાવી હું બેઠો.


ભાળ્યું તારું જ સર્વત્ર સ્મરણ છતાં ઈશ્વર, 

જિંદગીની હરોળમાં ખુદને લગાવી હું બેઠો.


વાળ્યું તારું દિવ્ય નામ મારા ચીતે છતાં ઈશ્વર, 

લાગણીનાં જુગારમાં ખુદને હારી હું બેઠો.


દિપ્યું તારું અર્પિત નામ "એન્જલ" છતાં ઈશ્વર, 

બાંધેલી તારી ઈમારત ફરી ચણાવી હું બેઠો.


Rate this content
Log in