હું અને મારા શબ્દો
હું અને મારા શબ્દો
હું અને મારા શબ્દોની આ છે રચના
મારી કલમ અને કાગળની છે આ કરામત,
મારા વિચારોની છે આ વિચારમાળા
મારા લખાણની છે લીટીઓ એની છે મુલાકાત,
મારા મંતવ્યની છે આ મધુર યાદોની વાતો
મારા વિશેની છે આ રચનાની રાતો,
મારા લખાણ અને લાગણીની આ છે સુંદર રચના.
