Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VARSHA PRAJAPATI

Inspirational

4  

VARSHA PRAJAPATI

Inspirational

હટશે આ રાત

હટશે આ રાત

1 min
242


ઘોર અંધારા સમી હટશે આ રાત,

શ્વાસમાં ભરજો આ સોનેરી પ્રભાત.


માનવી ધારે કરું સઘળાં હું કામ,

ઈશ આગળ આપણી છે શી વિસાત.


આપતી કુદરત સદા અઢળક થપાટ,

હાર ના માને કદી જગનો આ તાત.


ચાર માણસ લઈ જશે તમને સ્મશાન,

એટલું સમજી ત્યજો આ નાત જાત.


ઓટ આવે પ્રેમમાં મારા છતાં,

વ્હાલનું ઝરણું છે જો મારી આ માત.


હેતની વરસે સદા 'હેલી'છતાં

કેમ ઉપસી વેદના જેવી આ ભાત ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational