STORYMIRROR

Dashrathdan Gadhavi

Inspirational

3  

Dashrathdan Gadhavi

Inspirational

હસવું મને પસંદ છે

હસવું મને પસંદ છે

1 min
213

હસવું મને પસંદ છે, ના રડવું ગમે,

વહેવું મને મંદ ના, ખળખળવું ગમે,


ભરી જ છે, મહેફિલ તો નિષ્પ્રાણ શાને ?

શૌર્ય -સૂર-લય થકી, કલબલવું મને ગમે.


અંધકારનું રાજ છે, ભાસ્કરની યાદ છે.

છું નાની દીવડી પણ ટમટમવું મને ગમે,


સ્મિત તો 'અશેષ'નો છે મીઠડો સંભારણો

યાદ કરી એ તાતને વલવલવું મને ગમે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational