Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Inspirational

3  

Vanaliya Chetankumar

Inspirational

મારો પરિવાર

મારો પરિવાર

1 min
356


પરિવાર વગર ના કોઈ રિવાજ છે ના કોઈ મિજાજ છે

પરિવાર વગર ના કોઈ આત્મા છે ના કોઈ પરમાત્મા,


પરિવાર વગર ના કોઈ માન છે ના કોઈ સન્માન

પરિવાર વગર ના કોઈ વાર છે ના કોઈ તહેવાર છે,


પરિવાર વગર ના કોઈ ભક્તિ છે ના કોઈ શકિત

પરિવાર વગર ના કોઈ આપણું છે ના કોઈ સપનું,


પરિવાર વગર ના કોઈ કોઈ સંબંધ છે ના કોઈ અકબંધ

પરિવાર વગર ના કોઈ સાર છે ના કોઈ સંસાર છે,


પરિવાર વગર ના કોઈ જીવન છે 

ના કોઈ સજીવન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational