STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

એકાંત

એકાંત

1 min
329

એકાંત સમયે હું પ્રકૃતિના ખોળે

સમય પસાર કરવા બેઠી હતી,


એક નાનકડી પવનની લ્હેરખી

મારા એકાંત ને વિખેરી ગયું,


ચહેરા પર સ્મિત આપી ગયું

એકાંત દૂર કરી ગયું,


પવનની સાથે હલ્યું એક

ઝાડનું નાનું પાંદડું,


પાંદડાની સાથે તેના પર બેસેલ

પક્ષી એક ઊડ્યું,


મારી આસપાસ કિલકિલાટ

કરતું રહ્યું,


મારા મુંઝાયેલા મનને આનંદિત કરતું ગયું

એકાંત દૂર કરવા,


નથી મનુષ્ય જ એક મિત્ર

ક્યારેક બેસો પ્રકૃતિના ખોળે

એકાંત તમને આનંદિત કરી જશે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational