Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manishaben Jadav

Inspirational Others

4.8  

Manishaben Jadav

Inspirational Others

તું જરૂરી છે

તું જરૂરી છે

1 min
234


મોસમ હોય પહેલા વરસાદની

ભીંજાવાને હરખાય મનડું મારું

એમાં ભીંજાવાને મારી સાથે તું જરૂરી છે,


મનમાં થાય ઉત્સાહ ને ઉમળકો

શણગાર સજવાનો તારા નામનો

એ શણગાર નિહાળવા તું જરૂરી છે,


પકવાન તો હું બનાવુું નિત નવા નવા

જમાડું હું સૌને હેતે

એ સ્વાદને પારખવા તું જરૂરી છે,


અંધેરી કાળી હોય રાત

ડરથી થરથર કંપે સૌ

એ ડર દૂર કરવા તું જરૂરી છે,


દિલમાં હોય અનેક ઉદાસી

રડવાને મન થાય બાવરુ

એ રુદનમાં સાથ આપવા તું જરૂરી છે.


Rate this content
Log in