હસતી આંખમાંથી આંસુ
હસતી આંખમાંથી આંસુ
ના રડવાની સજા, ના રડાવવાની સજા
આ તો પ્યાર કરવાની સજા,
હસું છું તો પણ આંખમાંથી આંસુ વહે
આતો એમને પ્યાર કરવાની સજા.
ના રડવાની સજા, ના રડાવવાની સજા
આ તો પ્યાર કરવાની સજા,
હસું છું તો પણ આંખમાંથી આંસુ વહે
આતો એમને પ્યાર કરવાની સજા.