STORYMIRROR

Kinjal Pandya

Inspirational Others

5.0  

Kinjal Pandya

Inspirational Others

હર્ષ

હર્ષ

1 min
694


હર્ષ અને શોકથી દૂર રહેવા મથું છું,

માણસ બની રહેવા મથું છું.


કોને ખબર કયારે મતિ માત દઈ જાય !

એથી કાના સંગ રહેવા મથું છું.


જાણું છું હું કૃષ્ણ નથી પણ,

મારા માં કૃષ્ણને રાખવા મથું છું.


હૈયામાં કૃષ્ણ દીપ પ્રગટાવી

પ્રહષઁ મોરલી સાંભળુ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational