Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

હરિયાળી

હરિયાળી

1 min
375


હરિયાળી છે હરિયાળી ગુજરાતમાં છે હરિયાળી

જ્યાં નજર કરો ત્યાં બસ હરિયાળી હરિયાળી છે,


કુદરતની છે આ સુંદર કળા જ્યાં નજર કરો ત્યાં બસ હરિયાળી

વૃક્ષોની છે આ સુંદર વનરાઈ જ્યાં નજર કરો ત્યાં બસ હરિયાળી,

ઝરણાનું છે આ સુંદર દ્ર્શ્ય જ્યાં નજર કરો ત્યાં બસ હરિયાળી,


પર્વતની છે આ પહોળો પડછાયો

જ્યાં જુઓ ત્યાં બસ હરિયાળી,


નદીઓના છે આ નિર્મળતા નીર

જ્યાં જુઓ ત્યાં બસ હરિયાળી,


વાદળની છે આ વ્યોમ વીજળી

જ્યાં જુઓ ત્યાં બસ હરિયાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract