STORYMIRROR

Purvi Shukla

Inspirational Others

5.0  

Purvi Shukla

Inspirational Others

હરીગીત

હરીગીત

1 min
753


હરિની સંગત મુજને મળી

ત્યારથી મુજ આતમ ગયો ઝળહળી


છોડ્યું મેતો પૂજા ધ્યાન ધરમ

કરવા લાગી હું તો સારા કરમ

ઉતરી મારી આ સંસારી કાચળી

હરિની સંગત મુજને મળી


જગમાં ન લાગે કશું ખાલી ખાલી

જ્યારથી હરિ એ આપી રે મુજને તાલી

આ જનમનો આંટો મારો ગયો રે ફળી

હરિની સંગત મુજને મળી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational