STORYMIRROR

Hetshri Keyur

Romance Inspirational

3  

Hetshri Keyur

Romance Inspirational

હૃદયથી રમો મા

હૃદયથી રમો મા

1 min
204

સાચો પ્રેમ કરતા હો

તો જ કહો કે હું તને સાચો પ્રેમ કરું છું

બાકી ખોટું બોલી કોઈ નાં હૃદયથી રમો મા,


તમને સાચો પ્રેમ કરે

સામે દગો દઈ એના પ્રેમની મજાક ઉડાવો મા

કોઈ નાં હૃદયથી રમો મા,


હું તને સાચો પ્રેમ કરું છુંં કહી

થોડા સમયમાં બ્રેક અપ કર્યુ તારી જોડે કહી

કોઈની જિંદગીથી રમો મા

કોઈનાં હૃદયથી રમો મા,


 ખુબજ પ્રેમ નો દેખાડો કરી

 પછી મૂકી દઈ કોઈની આત્મા દુભાવો મા

 કોઈનાં હૃદયથી રમો મા,


કોઈની દીકરી તમારે કારણે દુઃખી થાય

 એવું કરી પાપ ભેગા કરો મા

 કોઈનાં હૃદયથી રમો મા,


સાચો પ્રેમ અણમોલ છે

અને ઈશ્વરે આપેલ ભેટ છે

તો એની નામે છળ કરી સાચા પ્રેમને શરમાવો મા

 કોઈનાં હૃદયથી રમો મા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance