હર કોઈ બોલે
હર કોઈ બોલે
રાધા બોલે માધવ માધવ,
મીરા બોલે ગિરધર ગિરધર..
ગ્વાલો બોલે કૃષ્ણ કૃષ્ણ..
ગોપી બોલે કા'ના કા'ના,
શબરી બોલે રાઘવ રાઘવ,
સીતા બોલે દશરથ નંદન,
દશરથ બોલે રામા રામા,
હનુમત બોલે પ્રભુ પ્રભુ,
રાવણ બોલે શિવમ્ શિવમ્..
વામન બોલે વિષ્ણુ વિષ્ણુ,
શ્રાવણ બોલે જય જય અંબે..
ભક્તો બોલે હર હર ભોલે,
હર કોઈ બોલે હાય ને હેલો..
ને જગત બોલે જય શ્રી કૃષ્ણ.
