હોળી
હોળી
ફાગણ મહિનો
આવ્યો રંગોનો
તહેવાર લાવ્યો
આવ્યો સંદેશો
રંગોનો તહેવાર
હોળી ધુળેટી
રંગોનો ઉત્સવ
રંગીન રંગોમાં
હોળી ધુળેટી
બનાવટી રંગોમાં
હોળીનો તહેવાર
મનાવાય
રંગ ઉતસ્વમાં
કલરે કલરના
રંગો બને
હોળીના દિવસે
લોકો રંગોમાં
રંગારંગી બને
રંગીન રંગ ભરેલી
આ હોળી ધુળેટી
ત્રણ દી'
નીતા જીંદગી તો
આખી રંગોથી
ભરેલી રહે છેં
માનવી નત - નવા
રાગોથી રંગરો
ને ભીજાયો
