STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

હોળી આવી.

હોળી આવી.

1 min
205

હોળી આવી,

અઢળક રંગોને સાથે લાવી,

તારા દુર્ગુણોને દે જલાવી,


સત્યનો હંમેશા વિજય થાય એ વાતને આપે ગવાહી,

ઝૂઠ જીવનમાં અંતે તો લાવે તબાહી,


મળ્યો છે મનખા અવતાર તો કર સુંદર કાર્યવાહી,

મળી જશે તને ઈશ્વરના દરબારમાં બાદશાહી,

જો ને પ્રહલાદ પણ આપે એ ગવાહી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama