હોલીડે
હોલીડે
તહેવારો આવે, રજાનો માહોલ બને
હોલીડે કોને ના ગમે !
અગાઉથી આયોજન થાતું
યાત્રા પ્રવાસ દર્શન થાતું
આબુ અંબાજી ને શામળાજી
મારી અંબાજીના ભવ્ય દર્શન
કાળો કનૈયા નંદનો લાલો
બંસી બજાવે દર્શન આપે
રજાના મૂડમાં રજાનો આનંદ લેવો
બધાને ગમતો હોલીડે
વિદ્યાર્થીઓને પણ રજા ગમતી
રમત ગમત ને મજા થાતી
