STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

હિંચકો

હિંચકો

1 min
497

આ હિંચકો છેડે સૂર સંગીત,

છતાંય મનમાં છે ઉચાટ,


હૈયું તારુ નથી રહયું તારું કે,

હૈયુ મારું નથી રહયું મારું.


હંમેશા એક બીજાની 

બાજુ પ્રેમથી ઢળે છે.


નથી રહયા આપણે હવે કિનારા,

પણ મળી ગયા મનનાં મિનારા.

વહે છે વહાલરુપી ઝીલમીલ ઝરણા.


મૌન તો ઘણુ કહે છે.

પણ એતો મન મારુ 

અને તારુ જાણે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance