હૈયું ધરું
હૈયું ધરું
1 min
159
નિરખે મલકતું હેત તો,
સુવાસની હવે રાહ શેની,
ખૂટે જો મુઠ્ઠીભર કાઈ તો,
હુંય આ હૈયું ધરી દઉં.
નિરખે મલકતું હેત તો,
સુવાસની હવે રાહ શેની,
ખૂટે જો મુઠ્ઠીભર કાઈ તો,
હુંય આ હૈયું ધરી દઉં.