Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Dave

Drama

3  

Anil Dave

Drama

હાથની મુઠ્ઠી

હાથની મુઠ્ઠી

1 min
236


હાથની મુઠ્ઠી કલરથી પણ ભરેલી રાખવી છે,

આજ તેને તો કલરમાં ધબધબાવી નાખવી છે.


આજ ધૂળેટી ઉજવવા આ હૃદયમાં થનગને છે,

આજ તો આનંદની ખુશી હૃદયમાં ઘોળવી છે.


રંગનો ત્યોહાર હોળી આપણો ખુશી ભરેલો છે,

અરે, ભાભીને પકડદાવો રમી પકડી રંગવી છે.


દર્દની આ વેદનાથી આ હૃદય મારું રડે છે,

આ જગતને સત્યની સાચી હકીકત બોલવી છે. 


આ કવિનું દિલ અણીશુધ્ધ અને ચોખ્ખું રહેશે,

સત્યના જયથી જ દુનિયા ધરમથી જોડવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama