હારી બેઠો છું
હારી બેઠો છું
1 min
119
એક નાનકડી ખતા કરી બેઠો છું,
તને પૂછયા વિના,
તારાથી પ્રેમ કરી બેઠો છું.
સંભાળી લેતો હતો હું સૌ ને,
તને જોઈ ખુદ ને ખોઈ બેઠો છું.
એમ તો હતો હું સિકંદર પણ,
તને મળી ખુદ ને હારી બેઠો છું.