Jitendra Kapadiya
Others
ફરી હરિફાઈ થઈ,
નીંદર અને
તારી યાદો વચ્ચે,
ને આજે પણ,
જીતી ગઈ તારી યાદો.
ફરિયાદ
પિતા
હારી બેઠો છું
તારી યાદો
ઈશ્વર
રહી ગયું
સ્વપ્ન