STORYMIRROR

Jitendra Kapadiya

Romance

3  

Jitendra Kapadiya

Romance

ફરિયાદ

ફરિયાદ

1 min
219

શું કરું તારી ફરિયાદ ખુદા પાસે,

કારણ કે ભૂલ તો મારી જ છે,

એ ફરિયાદમાં પણ યાદ તારી છે,


ચાહતો રહ્યો તને પાગલોની તરહ,

ને તે હસી હસીને મૂર્ખ મને બનાવ્યો છે,


તને માન્યો પોતાનો, ને આજે

તે ગળે લગાવી લગાવીને દૂર કર્યો છે,


જીતી જતે આ રમતમાં,

પણ સચ્ચાઈમાં પાછળ રહી ગયો છું,


કદાચ હવે નહીં થઈ શકે મારાથી આ પ્રેમ,

કારણ કે એ રમતમાં હું હાર્યો છું,


નફરત તો કરી શકુ છું પ્રેમ કર્યો એનાથી એ વધારે,

પણ માણસ છું ને,

માણસાઈથી બંધાયેલો છું,


સાચું કહું ને તો તું નસીબદાર છે,

આટલું બધું થયા પછી પણ,

તને મારી કવિતામાં શામેલ કરું છું.


થઈ શકે તો માફ કરજે મને,

નહીં આપી શકું તને કોઈ દક્ષિણા,

તારા પાસેથી ઘણું બધું શીખીને જઈ રહ્યો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance