STORYMIRROR

Jitendra Kapadiya

Romance

3  

Jitendra Kapadiya

Romance

સ્વપ્ન

સ્વપ્ન

1 min
402

આજે ફરી તારી સાથે હોવાનો અહેસાસ થયો,

તારી વાતોમાં હું કંઇક ખાસ થયો.


ઘેરાયેલા વાદળો સમી શબ્દોનો,

થોડોક કડાકા સાથે લાગણીઓનો વરસાદ થયો.


અંતે વાતોનો મિઠો તકરાર થયો,

ને એ તકરારમાં તે પ્રેમનો ઈઝહાર કર્યો.


જયાં મારા ઇકરારનો સમય આવ્યો,

ત્યાજ સ્વપ્ન પૂરું થયું ને નિંદ્રામાંથી જાગી ગયો. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance