STORYMIRROR

Jitendra Kapadiya

Romance

5.0  

Jitendra Kapadiya

Romance

રહી ગયું

રહી ગયું

1 min
533


મળતી હતી નજરોથી નજર,

પણ દિલનું મળવાનું રહી ગયું.


થતી હરરોજ વાતો,

પણ એ વાત કરવાનું રહી ગયું.


બાંધવી છે બસ તમારી સાથે પ્રીત, એજ વિચાર્યું.

પરંતુ થયું એવું એ વિચારોમાં જ રહી ગયું.


બન્યા ઘણા પ્રસંગો મુલાકાતનાં,

પણ એ સમયે દિલનો ઉત્સવ મનાવવાનું રહી ગયું.


લાગે છે કહેવું પડશે હવે,

તારા વગરનું આ જીવન અધુરુ રહી ગયું!


Rate this content
Log in

Similar gujarati poem from Romance