STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

હાલો ભેરુ ગામડે

હાલો ભેરુ ગામડે

1 min
14.9K


હાલો ભેરું ગામડે

ઓલો મેહૂલિયો આવ્યો રે

આકાશરે


ઓલો કાળિયો અને ધોળિયો

મન ભરીને નાચે

મારા મનોમંથન ને કેમ કરૂ વારી

એતો મનડા ને લઈને ચાલ્યું હાલી


મારા વતન ની લીલુંડી ધરતીની

આવી યાદ રે

ખૂંદી વળુ હુંતો ગામ નો ગોંદરો,

ફરી વળું ખેતર સીમાડાં


ફરી વળું હુંતો મંદિર અને ચોરો,

ઓટો વાડી કે જૂની ખાંભી


પણ આજ મને યાદ આવે

મારી લીલુંડીધરતી

આજ મારાવતન ની યાદ મને આવે

હાલો ભેરું ગામડે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational