Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tanvi Tandel

Classics Drama

3  

Tanvi Tandel

Classics Drama

હાઈકુ વિષય દિવાળી

હાઈકુ વિષય દિવાળી

1 min
13.9K


પ્રકાશ પર્વે

ઉરે પ્રગટાવીએ

'સત્કર્મ 'દીવો !

* * *

ઝગમગતું

ઘર, નૂતન વર્ષે

સઘળું નવીન !

* * *

દિવાળી લાવી

ખુશીનું સરનામું

ઘર આંગણે!

* * *

સ્નેહ તાંતણો

મજબૂત કરીએ

સાચી દિવાળી !

* * *

કુટુંબ ગુંજે

દિવાળીએ, બાકી રે

ખાલીપો સદા.

* * *

શુભેચ્છા દઈ

ફોન થી, ટાળે મિલન

સાચો સ્નેહ ?

* * *

સ્વને જલાવી

દીવો લાવે ઉજાશ

સાચી તપસ્યા.

* * *

રંગોળી ભાત

ભીતરે દે નાદ

સ્નેહી સર્વ .

* * *

કોડિયું નાનું

તિમિર ની નાબૂદી

ભવ્ય છે કર્મ !

* * *

સાથીયો બોલે

આવકાર્ય સર્વ, ના

રે વેરઝેર !


Rate this content
Log in

Similar gujarati poem from Classics